दोस्तो आज आपको यह बताने वाले है | Raksha Bandhan 2020 के बारे मे हमे यकिन है | Celebration Sister and Brother बहुत पसंद आयेगा । Raksha Bandhan Images
happy raksha bandhan wishes 2020
આજે દેશભરમાં રક્ષા નવી શરૂઆત અને શુભકામનાઓ સાથે જોડાયેલા 6 પર્વ બનાવશો
1. દેશભરમાં રક્ષાબંધન
રક્ષાબંધન પર ભદ્રા એ સવારે 9:૩૦ સુધી રહેશે. ભદ્રામાં રાખડી બાંધવી શુભ નથી. ત્યાર બાદ આખો દિવસ રાખડી બાંધી શકાશે.
2.દક્ષિણમાં આવની આવીત્તમ
આજે ઉપાક્રમ એટલે કે નવી શરૂઆતનો દિવસ છે. બ્રાહ્મણો નવી યગપવિત પહેરીને અધ્યયન શરૂ કરશે. દક્ષિણ ભારતમાં તેને અવિત્તમ કહે છે.
3.મધ્ય ભારતમાં કજરી પર્વ
મધ્ય ભારતમાં કજરી પર્વ મા સ્ત્રીઓ ઘરે ઉગાડેલા જવ નદીમાં વિસર્જત કરીને સંતાનોના દીધાયુષ્ની પ્રાર્થના કરે છે.
4.ગુજરાતમાં પવિત્રોપના
દેશમાં કાવડિયા નદીઓમાંથી લાવેલા જળથી શિવલિંગ પર અભિષેક કરીને કાવડયાત્રા પૂરી કર છે. તેને પવિત્રોપના પર્વ કહે છે.
5.બંગાળમાં ઝુલા પર્વ
બંગાળ,ઉત્તર ભારત,ઓડિશામાં શ્રીકૃષ્ણને હિંડોળે ઝુલાવાશે. માન્યતા છે કે આદિવસે શ્રીકૃષ્ણએ રાધાજીને હિંડોળે ઝુલાવ્યા હતા.
6.દમણમાં નારિયેળી પૂર્ણિમા
દિવ-દમણ મહારાષ્ટ્રયના તટીય વિસ્તારોમાં નારિયેળી પૂનમ મનાવશે. માછીમારો સમુદ્રના દેવતા વરુણદેવને નારિયેળ ચઢાવી ને કામ શરૂ કરશે.
Related Post:-Raksha Bandhan Wish 2020
दोस्तो मुजे यकिन है कि Raksha Bandhan Message आपको पसंद आयी होगि । यह Raksha bandhan card आपको कोइ सुधार करने योगियाता लग्ता है तो हमे कोम्मेंत करके बताये और आपको कहनिया Stories लिखने का पसंद हो तो हमे Raksha Bandhan या Happy Raksha Bandhan 2020 एमैल कर सक्ते हो |
Yes i am totally agreed with this article and i just want say that this article is very nice and very informative article.I will make sure to be reading your blog more. You made a good point but I can't help but wonder, what about the other side? !!!!!!Thanks Speaker