પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજ: પરિચય

swami maharaj

mahant swami maharaj

 

મહંતસ્વામી મહારાજ નુ જન્મસ્થાન :- જબલપુર,મધ્યપ્રદેશ

મહંતસ્વામી મહારાજ તેમ ની ન્મતારીખ :-13/૯/૧૯૩૩ ભાદરવા વદ નોમ

મહંતસ્વામી મહારાજ ને પ્રેમથી બધા તેમને વિનુ કહી ને બોલાવતા.

મહંતસ્વામી મહારાજ ના માતાનુ નામ :- ડાહીબાબેન

મહંતસ્વામી મહારાજ ના પિતાનુ નામ :- મણીભઇ

મહંતસ્વામી મહારાજ નિ વિશેષતા :- શાસ્ત્રીજી મહારાજે “કેશવ”નામ પાડયુ હતુ.

મહંતસ્વામી મહારાજ નો સ્કૂલ અભ્યાસ :- ધોરણ-૨ (ક્રાઈસ્ટ ચર્ચ સ્કુલ ) અને ધોરણ ૩ થી ૫ (ક્રાઈસ્ટ ચર્ચ બોયઝ હાઈસ્કૂલ)

મહંતસ્વામી મહારાજ નો પ્રિય રમત :- ફૂટબોલ ફેવરિટ કિક – લેફટ ફૂલ બેક ૧૯૫૧ મા યોગીજી મહારાજના વાત્સલ્ય પ્રેમથી સત્સંગની લગની લાગી .

મહંતસ્વામી મહારાજ નો કોલેજ અભ્યાસ :- V.P.Science College, V.V.Nagar B.Sc Agricultural anand

 મહંતસ્વામી મહારાજ ને ગ્રહત્યાગ :- 1૯૫૬ (માર્ચ-એપ્રિલ)

                                                    ત્યારબાદ તેઓ યોગીજી મહારાજ સાથે ગોડલ જઇને રહ્યા

મહંતસ્વામી મહારાજ નો દિક્ષા દિન :- તારીખ : ૨/૨/૧૯૫૭ નામ : વિનુભગત

મહંતસ્વામી મહારાજપ્રથમ વખત :- મહા મહિનાના શુકલપક્ષની દ્રિતીય બીજનો સૂર્યોદય પહેલા યોગીજી મહારાજે ગોડલ અક્ષરદેરીમા દિક્ષા આપી ।

મહંતસ્વામી મહારાજ એ બીજી વખત :- અષાઢ સુદ ૯ ના દિવસે મુબઈમા યોગીજી મહારાજે વિનુભગતને બિજી વાર દિક્ષા આપી.

મહંતસ્વામી મહારાજ ને ભાગવતી દીક્ષા તારીખ : ૧૧/૫/૧૯૬૧ નામ : સાધુ કેશવજીવનદાસ

 યોગીજી મહારાજે ગઢડામા તેમની ૭૦ મી જ્ન્મ જ્યંતી ના દિવસે દીક્ષા આપી.

મહંતસ્વામી મહારાજ નુ નામકરણ મુબઇ મા સંસ્ક્રૂતના અભ્યાસ માટે યોગીજી મહારજે કેશવજીવન સ્વામીને હેડ તરીકે રાખ્યા હતા અને તે વખત હેડ એટલે મહંત કહેવાયા અને ત્યારથી યોગીજી મહારાજ એમને મહંતસ્વામી મહારાજના નામથી સંબોધતા.

મહંતસ્વામી મહારાજ અનેક નામ :-

૧.શાસ્ત્રીજી મહારાજ

૨.યોગીજી મહારાજ

૩.પ્રમુખસ્વામી મહારાજ

મહંતસ્વામી મહારાજ ની અલગ અલગ પ્રિય ખાસિયત :- Mahant Swami Maharaj

પ્રિય કિર્તન :- સ્વામીજી તો મહાપ્રતાપી એનુ

પ્રિય પુસ્તક :- પુરુષોત્તમ

પ્રિય મંદિર :- ગોંડલ

પ્રિય વાનગી :- પરવળ નુ શાક

બેસ્ટ કલર :- બ્લુ (વાદળી)

સ્વભાવ શાંત અને ધિમો

મેડીસિન હોમિયોપેથી

કથા સાભળવી બહુ ગમે   

 

Related Post :–

Pramukh Swami Maharaj

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *