Pramukh Swami Maharaj
![]() |
swami maharaj |
pramukh swami maharaj swaminarayan
— બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
પારિવારિક શાંતિ માટે(Pramukh Swami)
સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે આપેલાં સાતેય વારનાં ૭ સોનેરી સુત્રો ;—
સોમ
— દરેક પોતાનો સ્વભાવ સુધારશે તો પારિવારમાં આપો-આપ શાંતિ આવશે.
મંગળ
— નાનાં-મોટાં સૌને આદર આપો સૌ પ્રત્યે વિવેકપૂવૅક વાણી વાપરો.
બુધ
— સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપો, તો ભવિષ્ય ઉજ્જવળ બનશે.
ગુરુ
સુખ-દુખ માં ભગવાનને કર્તા હર્તા સમજો,પ્રાથૅના કરો ,તેનાથી શાંતિ રહેશે.
શુક્ર
ઘર માં કોઇ ની ભૂલ થાય તો ઉદાર મન રાખો. બીજાંની ભૂલ ને ભૂલતાં શીખો.
શનિ
પરસ્પર ખમવું , અનુકૂળ થવું ,ઘસાવું, મનગમતું મૂકવું ,તો ઘરમાં સંપ રહેશે.
રવિ
ઘરસભા-સત્સંગ ભક્તિ કરો.તેનાથી ઘરમાં એકતા રહેશે, સુખ-શાંતિ રહેશે.
Pramukh Swami maharaj
Pramukh Swami
Pramukh
SwamiSwaminarayan