પ્રમુખસ્વામી મહારાજ ॥ BAPS motivational quotes about life

            પ્રમુખસ્વામી મહારાજ BAPS Motivational Quotes

baps motivational

 

 

તમારી દિલમાં થી તસ્વીર દૂર ખસતી નથી.

મને તેથી જ તમારી ખોટ કદી પડતી નથી.

હસી તમારા ચહેરાની મારા નયન સમી હટતી નથી.  

તમો ના અમ્રતસમા વચનોની સફળતાથી હું પાછી ફળતી નથી.

તમારી સૌમ્યતા નિ શોભા હતી એ સાદગી મને ભુલાતી નથી.

તમારી પ્રાર્થના જ તાકાત હતી એ દિવ્ય શક્તિ મુજથી
ભુલાતિ નથી.

તમે કહેલા ખરાબ પગથિયાને હું ક્યારેય ચડતી નથી.

નથી તમો અણાના બનને વચ્ચે એ વાત મને ક્યારેય અમો
ને સ્વીકારાતી નથી.

 

                                                    motivational quotes hindi 

લોખંડ એ લાકડાની સાથે જોડાઈ ને રહી જાય તો

પાણીમાં તરે છે,પણ એકલુ લોખંડ ને પાણીમા નાખો તો ડૂબી

જાય.એમ ભગવાન અને સંતને વિષે આત્મબુધ્ધી

થાઇ જાયતો બેડો પાર થઇ જાય.     

 

motivational quotes about life  

 

કોઇ આપણો ફાયદો ઉઠાવી ગયુ છે કે કોઇ આપણના ને છેતરી ગયુ છે .

જરાય અફસોસ ના કરતા આમ પણ સારા માણસો જ જ્લ્દી વિશ્વાસ મુકે દેય છે 

અને આર્થિક
દ્રષ્ટિ એ ભલે નુકસાન થયુ હોય
,

પણ પુણ્ય ના ખાતા
માં અગણિત બેલેન્સ જમા થશે
,

અને કારણ આપણી દાનત તો સાફ જ હતી.

બધું વ્યાજ સાથે પાછુ આવશે બસ ધિરજ રાખો.

BAPS quotes

 

જેને તમે ક્યારેય
ખોવાનો વિચાર પણ ના કર્યો હોય એ વસ્તુ જો ભગવાને એ તમારી પાસે થી લઈ લિધુ હોઇ કોઇ
દિવસ મુજાસો નહિ કેમ કે ભગવાને કાઇ સારુ તમારા વિસે વિચારિયુ હસે.    

એક મિનિટ વિચારે લિધેલો
નિણૅય આખુ જીવન બદલવાની ક્ષમતા રાખે છે પરતુ એક મિનિટ મા ખારબ નિણૅય પાછાડ થી પછતાવાનો
વારો લવેશે.

હમેશા કોઇ ના માટે
સારું ન બોલો તો કઇ વાંધો નહી , પણ કોઇના માટે ખરાબ બોલીને સ્વયંની વાણી ખરાબ ન
કરો .

જીવન મા ચેહરો
સુંદર હોય કે ના હોય પણ તમારા શબ્દો ને સુંદર જરૂર રાખજો કેમ કે લોકો તમારો ચેહેરો
તો કદાચ ભુલી જ્શે પણ તમારા બોલાયેલા શબ્દો નહી .

 

baps live 

 

ભગવાન નિ જે ભક્તમા
જે સેવા કરવી તે બરોબર કોઇ પુણ્ય ના હોઇ.

ને જે ભગવાન ના ભક્તનો
હોઇ એનો દ્રોહ કરવો તે બરોબર કોઇ પાપ પણ નથી.

માટે જેને પોતાના જીવને
બળવાન કરવો હોય અને તેને તો ભગવાન

કે ભગવાનના ભક્તને
મન-કર્મ-વચને શુદ્ર ભાવે કરિને સેવ કરવી જોયે 

baps

baps chesta

baps kirtan

baps aarti

baps new aarti

 

Leave a Comment

The Santa Clauses Season 2 – Episode 5 Release Details and Story Continuation Last Call for Istanbul: A Tale of Chance, Chemistry and Unexpected Turns in NYC Luke Macfarlane’s Love Story: Partnered with Hig Roberts Kim Kardashian opens up about Met Gala Memories: Fashion, Critiques and a Humorous Roast Macy’s Thanksgiving Day Parade 2023: Stars, Spectacle and Celebrations in New York City