Gyan vatsal Swami best speech
gyan vatsal swami quotes
જિંદગીમા બદલાવ એટલો પણ ના લાવો કે તમને ગમતી વ્યક્તિ પણ તમને પોતાનું દુઃખ ના કહી શકે.
તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે કે બહુ નજીક પણ ના રહેવું અને બહુ દુર પણ ના રહેવુ.
જિંદગીમાં સારા માણસની શોધ ના કરો સાહેબ તમે પોતે સારા બની જાવ કદાચ તમને મળી ને કોઈ ની શોધ પૂરી થઇ જાય.
માન હંમેશા સમય નુ હોય છે પણ વ્યક્તિ પોતાનુ સમજી બેસે છે કદર કરો આ ઠંડીની અત્યારે મફત મળે છે સાહેબ ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે.
Click me more read 11 good Morning habits
Gyan vatsal Swami quotes
ગુસ્સો હમને મામૂલી માણસ બનાવે છે મદદ હમને મોટા માણસ બનાવે છે જ્યારે ક્ષમા હમને મહાન માણસ બનાવે છે.
જીવન મા હમેશા વ્યક્તિ તરીકે નહીં પરંતુ હમે વ્યક્તિત્વ બનીને જીવુ કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લે છે વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે.
જેને લેટ ગો કરતા આવડે છે ને એ મૂર્ખ અહીં પણ બુદ્ધિશાળી છે કેમકે એ ૫ પૈસા નુ અભિમાન મુકિને કરોડો નો સંબંધ ખરીદી લે છે.
જયારે મૂડ ખરાબ હોય ત્યારે એક શબ્દપણ ખરાબ ન બોલવો કારણ કે મૂડ સુધરવા માટે મોકો મળે છે. પણ શબ્દ સુધારવા માટે મોકો નથી મળતો.
Gyan vatsal Swami pravachan
જીવનમા કોઇનો ભરોસો ના તોડતા
કેમ કે ઓગળેલી ચોકલટ ફ્રિજ મા
મુકવા થી કઠણ તો થસે
પણ મૂળ આકાર નિ નહિ બને
ભરોસોનુ પણ કૈક આવુજ છે.
તમારા દિલને પણ ક્યારેક સેનેટાઇઝ
કરી લેજો કેમકે ઇષાના વાયરસ અહિયાજ જન્મ લેતા હોય છે.
દરેક ને તમારુ વ્યક્તિત્વ ગમે એવુ જરૂરી નથી હોતુ સાહેબ અહી તો ભગવાનને
પણ અપશબ્દો સહન કરવા પડે છે ..
ભરેલુ કે કોરુ પુસ્તક હમેશા બંધ રહે છે તે કેવળ કાગળનો ઢગલો જ છે.
Gyan vatsal Swami best speech
તમે ક્યા જાઓ છો એ જાણવાની જરૂર નથી તમે શા માટે જાઓ છો એ પણ જાણવાની જરૂર નથી તમે આનંદથી નિકળી પડો એ જ મહત્વનુ છે.
કોઈ પણ મનુષ્યના હાસ્ય પરથી ધણીવાર તેના ગુણ અને પ્રક્રુતિ પારખી શકાય છે.
જ્યારે કોઇ કામ કરતી વખતે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો,અન્યથા પસ્તાવવા નો વારો આવશે.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.
Baps Gyan vatsal Swami
પોતાની નિષ્ફળતા માટે બિજાને કારણભૂત માનવા કરતા પોતાનામા રહેલા દોષોને સુધારવામા આવે એમા જ શાણપણ છે.
સંસારમા જેટલી ઉપલબ્ધિ ઓ છે,તે બધામા શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
જેનામા બુધ્ધી નથી તે શિંગડા વિનાના પશુ જેવો છે.
સૌભાગ્ય વિરથી ડરે છે અને કાયર ને ભયભિત બનાવી દે છે.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણ ભૂત માનવા કરતા પોતાનામા રહેલા દોષોને સુધારવામા આવે એમા જ શાણપણ છે.
Gyan vatsal Swami speech
આભ થી ઉચે ઉડવા ના “વિચાર” વ્યર્થ છે.જ્યા સુધી “આચાર” સુધી પાંખ ન પહોચે.
જીવન મા ખુશીની આપણે જેટલી પણ લહાણી કરીશુ તેટલી તે આપણી પાસે વધારે આવશે છે.
સહેલુ નથી એ વ્યકતિ ને સમજવુ, જે જાણે છે બધુ પણ બોલતા નથી.
જિદની એક ગાઠ છુટી જાયતો ગુચવાયેલા બધા સંબંધો સિધાદોર થઈ જાય.
Gyan vatsal maharaj
સમય અને ભાગ્ય પર ક્યારેય અભિમાન નહી કરવુ. બને મા ગમે ત્યારેપરિવર્તન આવી શકે છે.
Click me more read dhani app Loan advis
અભિમાની માનવી પોતાના અહંકારમા મત્ત થઇને બીજાને પડછાયાની જેમ તુરછ ગણે છે.
જીવન નુ લક્ષ્ય ને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે જીવન મા.
જીવન એટલે વ્યકિત નિ એવી પરિસ્થિતિ સામનો સંઘષ જે તેને દબાવિ દેવા માંગે છે.
Gyan vatsal Swami
ભયથી વ્યાપ્ત આ સંસાર મા તે જ વ્યકિત નિર્ભય રહિ શકે છે, જે બધા પર દયા-ભાવ રાખે છે.
જો મહેંનત કર્યા પછી પણ સપના પુરા ના થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાત નહી.વ્રક્ષ પણ હમેશા પાંદડા બદલે છે મૂળ નહી.
ભૂખ લાગે ત્યારે ખોરાક ખાવુ તે પ્રક્રુતિ છે,પારકાનુ પડાવીને ખાવુ તે વિક્રુતિ છે,પરંતુ ભુખ્યા રહિને બિજાને ખાવડાવવુ તે સંસ્કાર છે.
Related Post :-
Pramukh Swami maharaj
Gyan vatsal Swami biography
Gyan vatsal