Pramukh Swami Maharaj Quotes
એવા સંતની બલિહારી રે,જેના ગુણે રીઝયા ગિરધારી રે
કામ,કૌધ,લોભ મન માં ન આણે, સોનું ને ધુળ તે સમ કરી જાણે;
હાં રે જેને ગિતાજી ગાય છે પોકારી
રે….
હરિ વિના બિજો ધાટ
ન લાગે , લોભ લહર
નો લેશ ન લાગે;
હાં રે નયન બાણ નારી ના શકે
મારી રે..
બ્રહ્મવિધા જેણે
દ્રઢ કરી સાધી , પિંડ
બ્રહ્માંડ ની તજી હિતકારી રે..
હાં રે ભૂતપ્રાણી તણા હિતકારી રે..
બ્રહ્મસ્વરૂપ માં
રહે નિત્ય ન્હાયા ,
પ્રગટ હરિ ગુણ માં ચિત્તડાં હરાયાં
હાં રે પ્રેમસખી એવા સંત ઉપર વારી રે..